નીચેનામાંથી કયો ભાગ સ્કંધ મેખલા (pectoral girdle) નો છે?

  • A
    કટિ અસ્થિ (Coxal bone)
  • B
    સ્કંધ ઉલૂખલ (Glenoid cavity)
  • C
    નિતંબ ઉલૂખલ (Acetabulum)
  • D
    ઊરોસ્થિ (Sternum)

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં બંધ રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?

જો $u=\sin ^{-1}\left(\frac{x^4+y^4}{x+y}\right)$ હોય, તો $x \frac{\partial u}{\partial x}+y \frac{\partial u}{\partial y}$ ની કિંમત શું થાય?

નીચેનામાંથી કયું નિવસનતંત્રનું કાર્યાત્મક એકમ નથી?

જો $A x^2+2 H x y+B y^2=0$ દ્વારા આપવામાં આવેલી રેખાઓની જોડી,જ્યાં $(H^2 > A B)$,રેખા $a x+b y+c=0$ સાથે સમબાજુ ત્રિકોણ બનાવે છે,તો $(A+3 B)(3 A+B)=$ ($H^2$ માં)

નીચેનામાંથી કયું એસીટાઈલકોલીન એસ્ટેરેઝ ઉત્સેચકને અવરોધે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo