નીચેનામાંથી કયો સમુદાય તેના બે સામાન્ય લક્ષણો સાથે સાચો જોડાયેલો છે?

  • A
    સંધિપાદ - શરીર શીર્ષ,ઉરસ અને ઉદરમાં વહેંચાયેલું છે; શ્વસન શ્વાસનલી તંત્ર દ્વારા થાય છે.
  • B
    મેરુદંડી - જીવનના કોઈ તબક્કે મેરુદંડની હાજરી અને અલગ મળદ્વાર અને મૂત્રદ્વાર.
  • C
    શૂળત્વચી - પંચકોણીય અરીય સમમિતિ અને મોટા ભાગે અંતઃફલન.
  • D
    મૃદુકાય - સામાન્ય રીતે અંડપ્રસવી અને વિકાસ વેલીજર અથવા ટ્રોકોફોર ડિંભ દ્વારા થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલા પ્રાણીઓ સમતાપી (ઉષ્ણરુધિરવાળા) છે?
Rattus,Macropus,Balaenoptera,Columba,Calotes,Crocodilus,Naja,Hyla,Rana,Neophron,Tigris

અળસિયું,વંદો અને કાનખજૂરા વચ્ચે શું સમાન છે?

અસંગત વિકલ્પ પસંદ કરો:

નીચેનામાંથી કયા વિકલ્પમાં પ્રજાતિનું નામ,તેના બે લક્ષણો અને સમુદાય યોગ્ય રીતે જોડાયેલા નથી?

નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo