માનવ શરીરમાં રક્ષણની પ્રથમ હરોળ કઈ છે?

  • A
    ત્વચા અને શ્લેષ્મસ્તર
  • B
    તટસ્થકણો (Neutrophils) અને એકકેન્દ્રીકણો (Monocytes)
  • C
    તાવ
  • D
    ઈન્ટરફેરોન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રકારની રોગપ્રતિકારક શક્તિ જન્મ સમયે હાજર હોય છે અને માનવ શરીરમાં બિન-ચોક્કસ પ્રકારનો બચાવ પૂરો પાડે છે?

રોગ અને રોગપ્રતિકારકતાના સંદર્ભમાં સાચું વિધાન શોધો.

નીચે આપેલી આકૃતિ એન્ટિબોડી અણુ દર્શાવે છે. ભાગ $A, B$ અને $C$ ના નામ આપો.

$B$-લસિકાકોષોને એન્ટીબોડીના નિર્માણમાં મદદ કરતા કોષોને ઓળખો.

રસીકરણ એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo