સસલામાં નીચેના પૈકી કઈ રુધિરવાહિની કેશિકાઓ તરીકે શરૂ થાય છે અને કેશિકાઓ તરીકે અંત પામે છે?

  • A
    ફુપ્ફુસ ધમની
  • B
    મૂત્રપિંડ શિરા
  • C
    યકૃત નિવાહીકા શિરા
  • D
    મૂત્રપિંડ ધમની

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પાચન માર્ગમાંથી ગ્લુકોઝને યકૃત સુધી લઈ જાય છે?

સસ્તન પ્રાણીઓના રુધિરાભિસરણ તંત્રને બેવડું રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે કારણ કે

બધા જ પૃષ્ઠવંશીઓમાં જોવા મળતી પોર્ટલ સિસ્ટમ કઈ છે?

નીચેનામાંથી કયો માર્ગ માનવ શરીરમાં રુધિરાભિસરણનો સાચો માર્ગ દર્શાવે છે?

માછલીઓમાં રુધિરાભિસરણ અંગે નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$: માછલીનું હૃદય માત્ર અશુદ્ધ (ઓક્સિજનવિહીન) રુધિર ધરાવે છે.
વિધાન $II$: માછલીઓમાં એકવડું રુધિરાભિસરણ જોવા મળે છે અને રુધિર દરેક ચક્ર દરમિયાન હૃદયમાંથી માત્ર એક જ વાર પસાર થાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo