નીચેનામાંથી કયા પ્રાણીમાં ક્ષેપકોમાં શુદ્ધ (ઓક્સિજનયુક્ત) અને અશુદ્ધ (ઓક્સિજનવિહીન) રુધિરનું સૌથી વધુ મિશ્રણ થાય છે?

  • A
    શાર્ક
  • B
    સસલું
  • C
    દેડકો
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

બોરોન હેલાઈડ્સ તેમના સ્વભાવને કારણે લુઈસ એસિડ તરીકે વર્તે છે.

ધારો કે $P = \{ (x, y) | x^2 + y^2 = 1, x, y \in R \}$. તો $P$ એ

નીચેનામાંથી બેઝિક પ્રબળતા માટેનો સાચો ક્રમ કયો છે?

એક ચોર સીધા રસ્તા પર $9 \, m/s$ ની ઝડપે જીપમાં ભાગી રહ્યો છે. એક પોલીસકર્મી $10 \, m/s$ ની ઝડપે મોટરસાઇકલ પર તેનો પીછો કરે છે. જો જીપ અને મોટરસાઇકલ વચ્ચેનું તત્કાલિન અંતર $100 \, m$ હોય,તો પોલીસને ચોરને પકડવામાં કેટલો સમય લાગશે? ($s$ માં)

$127^{\circ}C$ તાપમાને એક કૃષ્ણ પદાર્થની સપાટીમાંથી ઊર્જા ઉત્સર્જનનો દર $1.0 \times 10^6 \ J/\text{s} \cdot \text{m}^2$ છે. જે તાપમાને ઊર્જા ઉત્સર્જનનો દર $16.0 \times 10^6 \ J/\text{s} \cdot \text{m}^2$ થાય તે તાપમાન ......... $^{\circ}C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo