દેડકાનું શિરાતંત્ર સસ્તનના શિરાતંત્ર કરતા શેની હાજરીને કારણે અલગ પડે છે?

  • A
    મૂત્રપિંડ નિવાહિકા તંત્ર
  • B
    યકૃત નિવાહિકા તંત્ર
  • C
    ત્રણ અગ્રમહાશિરા
  • D
    યકૃત શિરા

Explore More

Similar Questions

જો $\left[\begin{array}{rrr}1 & -1 & x \\ 1 & x & 1 \\ x & -1 & 1\end{array}\right]$ નો વ્યસ્ત ન હોય,તો $x$ ની વાસ્તવિક કિંમત શોધો.

$50 \,\Omega$ અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર $0.05 \,A$ પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ વિચલન આપે છે. ગેલ્વેનોમીટરને $5 \,A$ મહત્તમ પ્રવાહ માપી શકે તેવા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે $2.97 \times 10^{-2} \,cm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા અવરોધક તારની લંબાઈ (મીટરમાં) કેટલી હશે? (તારની વિશિષ્ટ અવરોધકતા = $5 \times 10^{-7} \,\Omega \cdot m$)

જો રેખા $lx + my = 1$ એ અતિવલય $\frac{x^2}{a^2} - \frac{y^2}{b^2} = 1$ નો અભિલંબ હોય,તો $\frac{a^2}{l^2} - \frac{b^2}{m^2}$ ની કિંમત શોધો.

જો $f: R \rightarrow R$ અને $g: R^{+} \rightarrow R$ એવા હોય કે જેથી $g\{f(x)\}=|\sin x|$ અને $f\{g(x)\}=(\sin \sqrt{x})^2$ થાય,તો $f$ અને $g$ માટે શક્ય વિકલ્પ કયો છે?

કોફીનો એક કપ $90^{\circ} C$ થી $80^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $t$ મિનિટ લે છે,જ્યારે ઓરડાનું તાપમાન $20^{\circ} C$ હોય છે. સમાન કોફીનો કપ $80^{\circ} C$ થી $60^{\circ} C$ સુધી ઠંડો થવા માટે $20^{\circ} C$ ના સમાન ઓરડાના તાપમાને કેટલો સમય લેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo