ઓલિગોસ્પર્મિઆ (અલ્પ શુક્રાણુ) સ્થિતિ એટલે શું?

  • A
    શુક્રકોષોની સંખ્યા $40$ થી $120$ મિલિયન/ml હોય.
  • B
    શુક્રકોષોની સંખ્યા $20$ મિલિયન/ml થી ઓછી હોય.
  • C
    શુક્રકોષોની સંખ્યા $60$ મિલિયન/સ્ખલન હોય.
  • D
    શુક્રકોષોની સંખ્યા $20$ થી $40$ મિલિયન/ml હોય.

Explore More

Similar Questions

પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન પ્રાથમિક પૂર્વશુક્રકોષો શેમાં વિભેદન પામે છે?

અંડકોષની તરત જ આસપાસ પરંતુ $zona \ pellucida$ ની બહાર આવેલ કોષોના સ્તરને શું કહેવાય છે?

સર્ટોલી કોષો છે:

શુક્રકોષજનન દરમિયાન વિકાસ પામતા શુક્રકોષોને પોષણ કોણ પૂરું પાડે છે?

ગ્રાફિયન પુટિકા તૂટીને અંડપિંડમાંથી . . . . . . મુક્ત કરે છે,જે પ્રક્રિયાને અંડપાત (ovulation) કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo