દ્વિસંકરિત સંકરણનું સ્વરૂપ પ્રકારનું પ્રમાણ .... છે.

  • A
    $1:1:1:1$
  • B
    $3:1$
  • C
    $9:3:3:1$
  • D
    $9:5:1:1$

Explore More

Similar Questions

$RRYY$ અને $rryy$ બંધારણ ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના સંકરણથી કેવી વનસ્પતિઓ પ્રાપ્ત થશે?

મેન્ડલના વટાણાના છોડમાં,ગોળ બીજ $(RR)$ એ કરચલીવાળા બીજ $(rr)$ પર પ્રભાવી છે અને પીળા બીજપત્રો $(YY)$ એ લીલા બીજપત્રો $(yy)$ પર પ્રભાવી છે. $RRYY$ અને $rryy$ વચ્ચેના સંકરણની $F_2$ પેઢીમાં દેખાવ સ્વરૂપ (phenotype) શું હશે?

મેન્ડલના દ્વિસંકરણના પ્રયોગમાં $F_2$ પેઢીમાં સમયુગ્મી પ્રચ્છન્ન વનસ્પતિ મેળવવાની સંભાવના કેટલી છે?

$RrYy$ જનીન પ્રકાર ધરાવતી સંતતિમાંથી બનતા સંભવિત જન્યુઓની સંખ્યા જણાવો.

દ્વિ-સંકરણના $F_2$ પેઢીમાં કેટલા છોડ પિતૃપેઢી જેવું જનીન બંધારણ (genotype) ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo