$Drosophila$ (ડ્રોસોફિલા) માં લિંગ નિશ્ચયન માટેનો જનીનિક સંતુલન વાદ કોના દ્વારા આપવામાં આવ્યો હતો?

  • A
    પ્રો. આર. પી. રોય
  • B
    એચ. ઈ. વાર્મકે
  • C
    સી. બી. બ્રિજીસ
  • D
    મેક. લુંગ

Explore More

Similar Questions

જે વ્યક્તિ તેના શરીરમાં નર અને માદા બંનેનાં જાતીય લક્ષણો દર્શાવે છે તેને શું કહે છે?

મનુષ્યના લિંગ-સંલગ્ન જનીનો ક્યાં આવેલા હોય છે?

આપણા સમાજમાં દીકરીના જન્મ માટે ઘણીવાર સ્ત્રીઓને જવાબદાર ગણવામાં આવે છે. શું તમે સમજાવી શકો કે આ શા માટે ખોટું છે?

જાતિ-સંલગ્ન (Sex-linked) લક્ષણો એક વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે:

મનુષ્યના માત્ર એક $X$ રંગસૂત્રના અસમજાત ભાગ પર હાજર પ્રચ્છન્ન જનીન . . . . . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo