બે વનસ્પતિઓ નિર્ણાયક રીતે સમાન જાતિમાં સમાવિષ્ટ છે એવું કહી શકાય જો તેઓ

  • A
    મુક્ત રીતે એકબીજા સાથે પ્રજનન કરી બીજ બનાવે.
  • B
    $90$ ટકાથી વધારે સમાન જનીનો ધરાવે છે.
  • C
    સમાન દેખાય છે અને સમાન દ્વિતીયક ચયાપચયકો ધરાવે છે.
  • D
    સમાન સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે.

Explore More

Similar Questions

પેશીના ગુણધર્મો કોના લીધે ઉદ્ભવે છે?

વિધાન $X$ : સજીવની વ્યાખ્યા કરવા માટે સજીવનાં વિશિષ્ટ લક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરાય છે.
વિધાન $Y$ : પ્રજનન,વૃદ્ધિ,વિકાસ,પર્યાવરણ પ્રત્યેની સભાનતા,અનુકૂલન અને મૃત્યુ સજીવનાં અદ્વિતીય લક્ષણો છે.

સજીવસૃષ્ટિમાં વસતા બધા જ સજીવોમાં નીચેનામાંથી કયું લક્ષણ જોવા મળતું નથી?

નીચેનામાંથી કયું જીવવિજ્ઞાન $(Biology)$ નો સાચો અર્થ દર્શાવે છે?

કયા પ્રકારનું સંગઠન ફક્ત સજીવોમાં જ જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo