નીચેનામાંથી કયું જમીનજન્ય વનસ્પતિ રોગકારકો સામે જૈવિક નિયંત્રક તરીકે અસરકારક સાબિત થયું છે?

  • A
    ગ્લીઓક્લેડીયમ વીરેન્સ
  • B
    પેસીલોમાયસીસ લાલાસીનસ
  • C
    પીસોલીથસ ટીક્ટોરીયસ
  • D
    સ્યુડોમોનાસ સેપાસીયા

Explore More

Similar Questions

લીમડામાંથી મેળવવામાં આવતું કુદરતી જંતુનાશક કયું છે?

નીચેનામાંથી કોનો ઉપયોગ વનસ્પતિ રોગોની સારવારમાં જૈવ-નિયંત્રક તરીકે થઈ શકે છે?

બાયોનેમેટીસાઇડ્ઝ (Bionematicides) કોનું નિયંત્રણ કરે છે?

વનસ્પતિના રોગો માટે સામાન્ય જૈવિક નિયંત્રક સજીવ ...... છે.

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો:
કૉલમ-$I$ કૉલમ-$II$ કૉલમ-$III$
$(a)$ $B.T.$ બેક્ટેરિયા $(p)$ મુક્તજીવી ફૂગ $(i)$ સંધીપાદ પ્રાણીઓ
$(b)$ ટ્રાયકોડર્મા $(q)$ બાયોનેમેટીસાઇડ્સ $(ii)$ ધાન્યપાક
$(c)$ બકુલો વાઇરસ $(r)$ કપાસ $(iii)$ પાક ચૂસતી જીવાત
$(d)$ સ્યૂડોમોનાસ $(s)$ સહજીવી ફૂગ $(iv)$ સૂત્રકૃમીઓ
$(t)$ ક્વોન્ટમ-$4000$ $(v)$ પાક રોગ નિયંત્રણ
$(u)$ જૈવિક નિયંત્રણ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo