કયા પ્રકારની જૈવ ભઠ્ઠી (Bioreactor) માં હવાના પરપોટા ઓક્સિજન સ્થાનાંતરણનું ક્ષેત્રફળ વધારે છે?

  • A
    સરળ સ્ટર્ડ ટેંક જૈવ ભઠ્ઠી
  • B
    સ્પાર્જ્ડ સ્ટર્ડ ટેંક જૈવ ભઠ્ઠી
  • C
    $A$ અને $B$ બંને
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

સ્પૂલિંગ (Spooling) એટલે શું?

$pBR322$ માં વિદેશી $DNA$ ને $Cla\, I$ રિસ્ટ્રિક્શન ઉત્સેચકનો ઉપયોગ કરીને દાખલ કરવામાં આવે છે. જો આ પુનઃસંયોજિત પ્લાસ્મિડને બેક્ટેરિયામાં દાખલ કરવામાં આવે,તો એન્ટિબાયોટિક ધરાવતા માધ્યમમાં વૃદ્ધિના સંદર્ભમાં નીચેનામાંથી શું થશે?

Difficult
View Solution

વિધાન : $\beta -$ ગેલેક્ટોસિડેઝના કોડિંગ ક્રમમાં રીકોમ્બિનન્ટ $DNA$ દાખલ કરવાથી રંગહીન વસાહતો (colonies) મળે છે.
કારણ : ઇન્સર્ટની હાજરીને કારણે $\beta -$ ગેલેક્ટોસિડેઝ ઉત્સેચક નિષ્ક્રિય થાય છે,જેને ઇન્સર્શનલ ઇનએક્ટિવેશન કહેવામાં આવે છે.

નીચેનામાંથી કઈ પદ્ધતિ પ્રત્યક્ષ જનીન રૂપાંતરણ (Direct gene transfer) માટે વપરાય છે?

જે બેક્ટેરિયલ વસાહતોમાં પ્લાઝમિડમાં વિદેશી $\text{DNA}$ ટુકડો દાખલ કરવામાં આવ્યો હોય તે સફેદ દેખાશે,કારણ કે $-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo