સ્પૂલિંગ (Spooling) એટલે શું?

  • A
    અલગ કરેલા $DNA$ નું એકત્રીકરણ
  • B
    $DNA$ નું પ્રવર્ધન (Amplification)
  • C
    એગરોઝ જેલમાંથી અલગ કરેલા $DNA$ બેન્ડને કાપવા
  • D
    અલગ કરેલા $DNA$ ટુકડાઓને સિન્થેટિક મેમ્બ્રેન પર સ્થાનાંતરિત કરવા

Explore More

Similar Questions

ઈથીડિયમ બ્રોમાઈડથી અભિરંજિત જેલ ઉપર $DNA$ ના ટુકડાઓ $UV$ પ્રકાશમાં કેવા રંગના દેખાય છે?

જનીન ક્લોનિંગ (gene cloning) એટલે શું?

તમે બેક્ટેરિયામાં એક ઉપયોગી જનીન ઓળખ્યું છે. આ જનીનને વનસ્પતિમાં સ્થાનાંતરિત કરવા માટે તમે જે પગલાં અનુસરશો તેનો ફ્લો ચાર્ટ બનાવો.

Difficult
View Solution

$DNA$ અણુઓને તેમના કદના આધારે અલગ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો સૌથી સામાન્ય રીતે ઉપયોગ થાય છે?

$r-DNA$ તકનીકમાં યજમાન કોષમાં $DNA$ દાખલ કરવા માટે નીચેનામાંથી કઈ તકનીકનો ઉપયોગ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo