અર્ધીકરણ $I$ નો સૌથી લાંબો તબક્કો ...... છે.

  • A
    ભાજનાવસ્થા $I$
  • B
    પૂર્વાવસ્થા $I$
  • C
    ભાજનોત્તરાવસ્થા $I$
  • D
    અંત્યાવસ્થા $I$

Explore More

Similar Questions

અર્ધીકરણની ....... અવસ્થામાં સૂત્રયુગ્મન (Synapsis) થાય છે.

અર્ધીકરણની કઈ અવસ્થા દરમિયાન વ્યતિકરણ (crossing over) જોવા મળે છે?

નીચેના જોડકાં જોડો:
કોલમ $I$કોલમ $II$
$(a)$ પૂર્વાવસ્થા-$I$$(p)$ કોષકેન્દ્રીકા અને કોષકેન્દ્રપટલ પુનઃનિર્માણ પામે છે
$(b)$ ભાજનાવસ્થા-$I$$(q)$ સૌથી લાંબો સમય ચાલતી અવસ્થા
$(c)$ ભાજનોતરાવસ્થા-$I$$(r)$ સમજાત રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે
$(d)$ અંત્યાવસ્થા-$I$$(s)$ દરેક ધ્રુવ પર પહોંચતા રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષ કરતા અડધી હોય છે

અર્ધીકરણના તે તબક્કાઓના નામ આપો,જેમાં
$I.$ રંગસૂત્રોની સંખ્યા ઘટીને એકકીય (haploid) અવસ્થામાં થાય છે
$II.$ $DNA$ ની માત્રા ઘટીને એકકીય (haploid) અવસ્થામાં થાય છે
સાચો વિકલ્પ છે

અર્ધીકરણના બીજા વિભાજન (Meiosis $II$) દરમિયાન મુખ્ય ઘટના કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo