આદિકોષકેન્દ્રી કોષ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    રંગસૂત્ર,કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્ર ગેરહાજર હોય છે.
  • B
    રંગસૂત્ર,કોષકેન્દ્રપટલ અને કણાભસૂત્ર હાજર હોય છે.
  • C
    ગોલ્ગીકાય,કોષકેન્દ્રપટલ અને કણાભસૂત્ર ગેરહાજર હોય છે.
  • D
    ગોલ્ગીકાય,કોષકેન્દ્રપટલ અને કણાભસૂત્ર હાજર હોય છે.

Explore More

Similar Questions

આદિકોષકેન્દ્રમાં (Prokaryotes) કયા પ્રકારનાં રિબોઝોમ્સ આવેલા હોય છે ($S$ માં)?

પ્રોકેરિયોટિક (આદિકોષકેન્દ્રી) સજીવો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

નીચેનામાંથી કોને $genophore$ (જનીનધારક) કહી શકાય?

બૅક્ટેરિયાનું કોષકેન્દ્ર કયા નામે જાણીતું છે?

બેક્ટેરિયલ કોષના સંદર્ભમાં ખોટા વિધાનો પસંદ કરો.
$(i)$ ગ્લાયકોકેલિક્સ એ બેક્ટેરિયામાં સૌથી બહારનું આવરણ છે.
$(ii)$ ગ્લાયકોકેલિક્સ એક ઢીલા આવરણ સ્વરૂપે હોઈ શકે છે જેને કેપ્સ્યુલ કહેવાય છે.
$(iii)$ ગ્લાયકોકેલિક્સ જાડું અને સખત હોઈ શકે છે જેને સ્લાઈમ લેયર (શ્લેષ્મ સ્તર) કહેવાય છે.
$(iv)$ કોષરસ પટલ દ્વારા બનતી એક વિશિષ્ટ રચનાને મીસોઝોમ કહેવાય છે.
$(v)$ કોષમાંથી બહાર નીકળતા નાના બ્રશ જેવા તંતુઓને ફિમ્બ્રી (fimbriae) કહેવાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo