કોષરસપટલના સિંગર અને નિકોલસન મોડેલમાં બાહ્ય પ્રોટીન .....

  • A
    અંતઃપ્રોટીન સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે અને સરળતાથી અલગ કરી શકાય છે.
  • B
    અંતઃપ્રોટીન સાથે નબળી રીતે જોડાયેલા હોય છે.
  • C
    અંતઃપ્રોટીન સાથે નબળી રીતે જોડાયેલા હોય છે અને સરળતાથી અલગ કરી શકાય છે.
  • D
    અંતઃપ્રોટીન સાથે નબળી રીતે જોડાયેલા હોય છે અને સરળતાથી અલગ કરી શકાતા નથી.

Explore More

Similar Questions

વિધાન : કોષરસસ્તર પ્રવાહી વર્તણૂક દર્શાવે છે.
કારણ : પટલ એ વિવિધ લિપિડ્સ અને પ્રોટીનનું મોઝેક અથવા મિશ્રણ છે.

કોષરસપટલની આરપાર પથરાયેલા વિશિષ્ટ પ્રકારના પ્રોટીન કેવાં છિદ્રો સર્જે છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: કોષદીવાલ મુક્ત રીતે પ્રવેશશીલ છે.
વિધાન-$II$: કોષરસસ્તર પસંદગીમાન પ્રવેશશીલ છે.
મૂળરોમના બંધારણના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

કોષરસપટલના ફ્લુઇડ મોઝેઇક મોડલને ધ્યાનમાં લેતા,લિપિડ અને પ્રોટીનનું એક સ્તરમાંથી બીજા સ્તરમાં થતા હલનચલન (ફ્લીપ-ફ્લોપ) વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

કોષરસ પટલ માટે '$Fluid$ $Mosaic$ $Model$' (તરલ કલા મોડેલ) કોણે પ્રસ્તાવિત કર્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo