તંતુમય ઘટકો (Filiform apparatus) એ ....... ના લાક્ષણિક ગુણધર્મો છે.

  • A
    નિલમ્બ (Suspensor)
  • B
    અંડકોષ (Egg)
  • C
    સહાયક કોષ (Synergid)
  • D
    યુગ્મનજ (Zygote)

Explore More

Similar Questions

વિધાન $(A)$: ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ કોમ્યુનિકેશન નેટવર્કમાં વ્યાપકપણે થાય છે. કારણ $(R)$: ઓપ્ટિકલ ફાઇબર કદમાં નાના,વજનમાં હલકા,લવચીક હોય છે અને તેમાં હસ્તક્ષેપ (interference) થવાની કોઈ શક્યતા હોતી નથી.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

એક અતિવલયના શિરોબિંદુઓ $(0, 0)$ અને $(10, 0)$ પર છે અને તેનું એક નાભિ $(18, 0)$ પર છે. તો અતિવલયનું સમીકરણ શોધો.

જુદા જુદા પદાર્થોની પરંતુ સમાન જાડાઈ ધરાવતી બે સ્લેબ $A$ અને $B$ ને એક સંયુક્ત સ્લેબ બનાવવા માટે છેડેથી જોડવામાં આવે છે. $A$ અને $B$ ની ઉષ્મીય વાહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. સંયુક્ત સ્લેબની આજુબાજુ $12^{\circ} C$ નો સ્થિર તાપમાન તફાવત જાળવવામાં આવે છે. જો $k_1 = \frac{k_2}{2}$ હોય,તો સ્લેબ $A$ ની આજુબાજુનો તાપમાન તફાવત કેટલો હશે ($^{\circ} C$ માં)?

એક કાર સીધી રેખામાં ગતિ કરે છે,જે આકૃતિમાં $OP$ તરીકે દર્શાવેલ છે. તે $18 \; s$ માં $O$ થી $P$ સુધી જાય છે અને $6.0 \; s$ માં $P$ થી $Q$ પર પાછી ફરે છે. $O$ થી $P$ સુધી જતી વખતે કારનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo