નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    $1.0 \times 10^{-8} \ M \ HCl$ નો $pH$ $7$ કરતા ઓછો હોય છે
  • B
    $25^{\circ}C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $1.0 \times 10^{-14} \ mol^2 \ L^{-2}$ છે
  • C
    $Cl^{-}$ એ લુઈસ એસિડ છે
  • D
    બ્રોન્સ્ટેડ-લોરી સિદ્ધાંત $AlCl_3$ ના એસિડિક ગુણધર્મને સમજાવી શકતો નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપી ઘટે છે?

જો $a = i + j + k$,$b = i + j$,$c = i$ અને $(a \times b) \times c = \lambda a + \mu b$ હોય,તો $\lambda + \mu = $

જો $f: R \rightarrow R$ એ $x \in R$ માટે $f(x) = 7 + \cos(5x + 3)$ દ્વારા વ્યાખ્યાયિત હોય,તો $f$ નું આવર્તમાન (period) શું છે?

પેરોક્સાઈડ આયન $(O_2^{2-})$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
$A.$ તે સંપૂર્ણ ભરાયેલી એન્ટિબોન્ડિંગ મોલેક્યુલર ઓર્બિટલ્સ ધરાવે છે.
$B.$ તે ડાયમેગ્નેટિક છે.
$C.$ તેનો બોન્ડ ઓર્ડર $1$ છે.
$D.$ તે નિયોન સાથે આઈસોઈલેક્ટ્રોનિક છે.

$Ti, V, Cr, Mn$ ની ત્રીજી આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo