જ્યારે ફળ પિતૃ વનસ્પતિ સાથે જોડાયેલું હોય ત્યારે તેના બીજનું અંકુરણ થાય,તેને ..... કહે છે.

  • A
    અસંયોગીજનન (Apomixis)
  • B
    જરાયુજતા (Vivipary)
  • C
    અફલિત ફળો (Parthenocarpy)
  • D
    અસંયોગીજનન (Parthenogenesis)

Explore More

Similar Questions

સફરજનનો ખાવાલાયક ભાગ કયો છે?

આવૃત બીજધારી વનસ્પતિઓમાં ફલન પછી થતા ફેરફારોના સંદર્ભમાં ખોટો વિકલ્પ પસંદ કરો.

બીજાવરણના $Testa$ (બીજકવચ) અને $Tegmen$ (અંતઃકવચ) શું દર્શાવે છે?

$A$: ફળ એ ગર્ભાધાન પછી વિકસિત થયેલ પરિપક્વ અથવા પાકેલું બીજાશય છે.
$R$: જો ફળ બીજાશયના ગર્ભાધાન વગર બને છે,તો તેને અફલિત ફળ (parthenocarpic fruit) કહેવામાં આવે છે.

ભ્રૂણપોષ,બીજદેહ શેષ (perisperm) અને બીજચોલ એ ...... નાં બીજના ઉદાહરણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo