$Solanum$ (સોલેનમ) ના પુષ્પમાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે,કારણ કે:

  • A
    પશ્ચ અને અગ્ર સ્ત્રીકેસર $180^o$ જેટલા વળેલાં હોય છે.
  • B
    પશ્ચ અને અગ્ર સ્ત્રીકેસર ડાબી બાજુ ખસે છે.
  • C
    પશ્ચ સ્ત્રીકેસર જમણી બાજુ વળાંક દર્શાવે છે અને અગ્ર સ્ત્રીકેસર ડાબી બાજુ વળાંક દર્શાવે છે.
  • D
    પશ્ચ સ્ત્રીકેસર ડાબી બાજુએ અને અગ્ર સ્ત્રીકેસર જમણી બાજુએ વળેલા હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સૂર્યમુખીનું કુળ છે?

'મરચી' $(Capsicum \text{ } frutescens)$ અને 'બટાટા' $(Solanum \text{ } tuberosum)$ કયા કુળમાં આવે છે?

$Fabaceae$ કુળ $Solanaceae$ અને $Liliaceae$ કરતા અલગ પડે છે. પુંકેસરના સંદર્ભમાં,$Fabaceae$ કુળ માટે વિશિષ્ટ લક્ષણો પસંદ કરો જે $Solanaceae$ કે $Liliaceae$ માં જોવા મળતા નથી.

Liliaceae કુળના જાણીતા ઉદાહરણો કયા છે?

નીચેનામાંથી કયા લક્ષણો $Malvaceae$ કુળ સાથે સંબંધિત છે?
$(a)$ પાંચ પુંકેસર
$(b)$ સીમાંત જરાયુવિન્યાસ
$(c)$ અસંખ્ય પુંકેસર
$(d)$ વળેલું (Twisted) કલિકાંતરવિન્યાસ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo