$Dianthus$ (ડાયેન્થસ) માં જરાયુ વિન્યાસ કયા પ્રકારનો છે?

  • A
    તલસ્થ
  • B
    મુક્ત કેન્દ્રસ્થ
  • C
    અક્ષવર્તી
  • D
    ધારાવર્તી

Explore More

Similar Questions

આપેલ પુષ્પમાં બીજાશય અને પુંકેસરનું સ્થાન શું છે?

સ્તંભ-$I$ માં આપેલા જરાયુવિન્યાસના પ્રકારોને સ્તંભ-$II$ માં આપેલા તેમના ઉદાહરણો સાથે જોડો.
સ્તંભ-$I$સ્તંભ-$II$
$(1)$ સીમાંત (Marginal)$(p)$ અર્જેમોન (Argemone)
$(2)$ અક્ષવર્તી (Axile)$(q)$ ડાયન્થસ (Dianthus)
$(3)$ ચર્મવર્તી (Parietal)$(r)$ વટાણા (Pea)
$(4)$ મુક્ત કેન્દ્રસ્થ (Free central)$(s)$ લીંબુ (Lemon)

નીચેનામાંથી કયું પુષ્પ નિયમિત (actinomorphic) પુષ્પનું ઉદાહરણ છે?

ઉચ્ચસ્થ બીજાશય (Superior ovary) શેમાં જોવા મળતું નથી $:-$

પતંગિયાકાર (vexillary) કલિકાન્તરવિન્યાસ માટે નીચેનામાંથી શું સાચું છે?
ધ્વજક (Standard) $\quad$ પક્ષક (Wings) $\quad$ નૌતલ (Keel)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo