નીચેનામાંથી કોને કોંગ્રેસ ઘાસ $(Congress\,grass)$ તરીકે ઓળખવામાં આવે છે?

  • A
    $Cynodon$ (ગ્રામીની)
  • B
    $Parthenium$ (કમ્પોઝીટી)
  • C
    $Aspidistra$ (લિલિએસી)
  • D
    $Candytuft$ (ક્રુસીફેરી)

Explore More

Similar Questions

$Curcuma$ $longa$ (હળદર) નું કુળ કયું છે?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$ (શ્રેણી)કોલમ-$II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલેટી$(p)$ બીજાશય ઉચ્ચસ્થ છે.
$(b)$ ઇન્ફીરી$(q)$ પુષ્પાસન કપ આકારનું છે.
$(c)$ થેલેમીફ્લોરી$(r)$ પુષ્પાસન ઘુમ્મટ આકારનું છે.
$(d)$ કેલિસિફ્લોરી$(s)$ સ્ત્રીકેસર હંમેશા બેની સંખ્યામાં હોય છે.
$(e)$ હીટરોમેરી$(t)$ બીજાશય અધઃસ્થ છે.

બાજરી (Millets) કયા કુળમાં આવે છે?

સતાવરનું વનસ્પતિશાસ્ત્રીય નામ શું છે?

ટામેટા / તમાકુનું પુષ્પીય સૂત્ર ...... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo