લગભગ બધી જ શિમ્બી (લેગ્યુમિનસ) વનસ્પતિઓ ........ ધરાવે છે.

  • A
    સરળ સદંડી પર્ણો
  • B
    સરળ અદંડી પર્ણો
  • C
    પીંછાકાર સંયુક્ત પર્ણો
  • D
    પંજાકાર સંયુક્ત પર્ણો

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં વૃદ્ધિ ઉપ-અગ્રસ્થ (sub-apical) હોય છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: ઉપપર્ણ (Stipules).

જલિકાવત શિરાવિન્યાસ સામાન્ય રીતે કોના પર્ણોમાં જોવા મળે છે?

જાળીદાર શિરાવિન્યાસ એ દ્વિદળી વનસ્પતિઓનું લક્ષણ છે,પરંતુ કેટલીક એકદળી વનસ્પતિઓ પણ આ પ્રકારનો શિરાવિન્યાસ દર્શાવે છે,જેમ કે:

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન માટે યોગ્ય શબ્દો જણાવો:
$(i)$ પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: ફૂલેલા પર્ણતલને શું કહેવાય: ............
$(ii)$ લીમડામાં: પીંછાંકાર સંયુક્ત પર્ણ :: શીમળામાં: ............

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo