કોલોનની દિવાલમાં સંકોચનને કારણે નાના કોથળી જેવા બંધારણો રચાય છે, જેને ....... કહે છે.

  • A
    હોસ્ટ્રા
  • B
    લિબરકુન્હનાં ગર્તો
  • C
    ઝાયમોજન કોષો
  • D
    ટેનિઆ કોલાઈ

Explore More

Similar Questions

$A-$ માનવ પાચનતંત્ર પાચનનળી અને સંલગ્ન ગ્રંથીઓનું બનેલું છે.
$R -$ યકૃત,સ્વાદુપિંડ અને લાળ ગ્રંથીઓ એ પાચન સાથે સંકળાયેલી પાચક ગ્રંથીઓ છે.

યકૃતના પોર્ટલ એરિયામાં નીચેનામાંથી શું જોવા મળે છે?
$i$. હેપેટિક પોર્ટલ શિરાની શાખા
$ii$. હેપેટિક શિરાની શાખા
$iii$. પિત્ત નળીની શાખા
$iv$. હેપેટિક ધમનીની શાખા
સાચો વિકલ્પ પસંદ કરો -

મુખગુહાના મુખ્ય કાર્યો કયા છે?

લીબરકુહનના ક્રિપ્ટ્સ (Crypts of Lieberkuhn) ક્યાં આવેલા હોય છે?

બ્રુનરની ગ્રંથિઓ . . . . . . માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo