જો સસલાનું દંતસૂત્ર $2033/1033$ હોય,તો તે શું દર્શાવે છે?

  • A
    સસલામાં દાંતની કુલ સંખ્યા $15$ છે.
  • B
    કુલ છેદક દાંતની સંખ્યા $3$ છે.
  • C
    છેદક અને અગ્રદાઢની વચ્ચે ડાયાસ્ટેમા (ખાલી જગ્યા) આવેલું હોય છે.
  • D
    સૂત્રમાં આપેલ $2033$ એ પુખ્ત માટેનું અને $1033$ એ બચ્ચાઓ માટે છે.

Explore More

Similar Questions

સ્નાયુ પેશી વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

વંદા અને દેડકા બંનેમાં કોઈપણ એક તંત્ર સાથે સંબંધિત હોય તેવો સાચો સમૂહ પસંદ કરો.

હિસ્ટોજેનેસિસ (Histogenesis) એટલે શું?

સસલામાં દાંતની કુલ સંખ્યા કેટલી હોય છે?

નિચર્મ (Dermis) . . . . . . માંથી વિકસે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo