નીચેનામાંથી કઈ જોડ જૈવિક ખાતર (biofertilizer) તરીકે કાર્ય કરે છે?

  • A
    આલ્બુગો અને લાઈકેન
  • B
    ફ્રેન્કિયા અને નોસ્ટોક
  • C
    સ્યુડોમોનાસ અને ઈ. કોલાઈ
  • D
    સ્પાયરોગાયરા અને મ્યુકર

Explore More

Similar Questions

જમીનમાંથી ફૉસ્ફરસનું શોષણ કરવામાં વનસ્પતિને નીચેનામાંથી કોણ મદદરૂપ થાય છે?

ખેડૂતોએ નીચેનામાંથી કયા જૈવિક ખાતરનો ઉપયોગ કરીને ડાંગરના ઉત્પાદનમાં $50\%$ થી વધુ વધારો નોંધાવ્યો છે?

નીચેના વિભાગોને જોડો:
વિભાગ-$I$ વિભાગ-$II$
$(a)$ એઝોસ્પિરિલિયમ $(1)$ સહજીવી બેક્ટેરિયા
$(b)$ સાયનોબેક્ટેરિયા $(2)$ મુક્તજીવી બેક્ટેરિયા
$(c)$ રાઈઝોબિયમ $(3)$ માઈકોરાઈઝા
$(d)$ ગ્લોમસ $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ

કવકજાળ (માઈકોરાઈઝા) વનસ્પતિની વૃદ્ધિને કેવી રીતે ઉત્તેજે છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo