નીચેના પૈકી કયું દૈહિક સંકરણ (Somatic hybridization) નું ઉદાહરણ છે?

  • A
    બીટી કપાસ
  • B
    પોમેટો
  • C
    સોનેરી ચોખા
  • D
    ઉપરોક્ત બધા જ

Explore More

Similar Questions

$S=\{1, 2, 3, \ldots, 50\}$ માંથી એક સંખ્યા $n$ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. ધારો કે $A=\{n \in S: n+\frac{50}{n} > 27\}$,$B=\{n \in S: n \text{ અવિભાજ્ય છે}\}$ અને $C=\{n \in S: n \text{ પૂર્ણવર્ગ છે}\}$. તો,તેમની સંભાવનાઓનો સાચો ક્રમ કયો છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ વનસ્પતિને ઓળખો.

નીચેના પૈકી કોનો સ્વસ્થાન (in-situ) સંરક્ષણમાં સમાવેશ થતો નથી?

$2R$ ત્રિજ્યા ધરાવતી એક મોટી સમાન વર્તુળાકાર તકતીમાંથી $R$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી બંને તકતીઓની પરિઘ એકબીજાને સ્પર્શે. નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $\alpha R$ અંતરે છે. $\alpha$ નું મૂલ્ય શોધો.

આપેલ લોજિક સર્કિટ અને ઇનપુટ્સ માટે સાચું આઉટપુટ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo