મગજનો કયો ભાગ અકસ્માતમાં નુકસાન પામે તો, પાણીની સમતુલા, ભૂખ અને શરીરના તાપમાનનું નિયમન ખોરવાય છે?

  • A
    અનુમસ્તિષ્ક
  • B
    હાયપોથેલેમસ
  • C
    લંબમજ્જા
  • D
    ચતુષ્ક પિંડ

Explore More

Similar Questions

હાયપોથેલેમસનું કાર્ય શું છે?

થાયરોટ્રોપિન-રિલીઝિંગ હોર્મોન $(TRH)$ કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

$GnRH$,એક હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ,જે પ્રજનન માટે જરૂરી છે,તે કોના પર કાર્ય કરે છે?

ચેતાસ્ત્રાવી કોષોનો સમૂહ શેમાં જોવા મળે છે :-

નીચેનામાંથી કયું અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને ચેતાકીય અંગ બંને તરીકે કાર્ય કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo