આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?

  • A
    $p-$ કેપ્સિડ,$q-$ કોર,$r-$ વાઇરલ $RNA$,$s-$ સપાટીનું પ્રોટીન
  • B
    $p-$ સપાટીનું પ્રોટીન,$q-$ કોર,$r-$ વાઇરલ $DNA$,$s-$ ગ્રાહી પ્રોટીન
  • C
    $p-$ લિપિડ આવરણ,$q-$ $RTase$,$r-$ વાઇરલ $RNA$,$s-$ ગ્રાહી બાઇન્ડિંગ પ્રોટીન
  • D
    $p-$ ગ્રાહી બાઇન્ડિંગ પ્રોટીન,$q-$ ગ્રાહી પ્રોટીન,$r-$ વાઇરલ $RNA$,$s-$ ઍન્ટિજન નિર્ણાયક

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં દર્શાવેલ સૂક્ષ્મ જીવથી કયો રોગ થાય છે?
$(2)$ આપેલ આકૃતિમાં $(A)$ નિર્દેશિત ભાગ શું દર્શાવે છે?

નીચે આપેલ પૈકી કયો ગંભીર,અસાધ્ય,ચેપી અને જીવલેણ રોગ છે?

નીચેના પૈકી કયો વાઇરસ રીટ્રોવાઇરસ સમૂહનો છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં $AIDS$ નો ચેપ લાગતો નથી?

નીચેનામાંથી શેમાં $HIV$ પ્રતિકૃતિ બનાવે છે અને તેના સંતતિ વાયરસ ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo