$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ $LAB$$(P)$ ક્વોન્ટમ
$(2)$ પ્રોપિયોનીબેક્ટેરિયમ શર્માની$(Q)$ મુક્તજીવી $N_2$-સ્થાપક
$(3)$ એસેટોબેક્ટર એસેટી$(R)$ લેક્ટિક એસિડ ઉત્પાદન
$(4)$ ક્લોસ્ટ્રિડિયમ બ્યુટીરિકમ$(S)$ સ્વિસ ચીઝ
$(5)$ સ્યુડોમોનાસ$(T)$ બાયોગેસ
$(6)$ એઝોસ્પાયરિલમ$(U)$ એસિટિક એસિડ
$(V)$ બ્યુટીરિક એસિડ

  • A
    $(1-R), (2-V), (3-S), (4-U), (5-T), (6-P)$
  • B
    $(1-R), (2-P), (3-U), (4-V), (5-S), (6-Q)$
  • C
    $(1-R), (2-S), (3-U), (4-V), (5-P), (6-Q)$
  • D
    $(1-R), (2-U), (3-S), (4-V), (5-P), (6-Q)$

Explore More

Similar Questions

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$1$. ટ્રાયકોડર્મા $a$. ક્વોન્ટમ-$4000$
$2$. સ્યૂડોમોનાસ $b$. મુક્તજીવી જૈવનિયંત્રણ ફૂગ
$3$. બકુલો વાઇરસ $c$. પાક ચૂસતી જીવાત સામે પ્રતિકારક
$4$. બીટી કોટન $d$. કીટકો અને કેટલાક સંધિપાદમાં રોગ પેદા કરે

યોગ્ય વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે?

અસંગત વિકલ્પ પસંદ કરો.

કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ માયકોરાઇઝા$(1)$ રાઇઝોબિયમ
$(b)$ Bt$(2)$ ન્યુક્લિયોપોલીહેડ્રોવાયરસ
$(c)$ મૂળ ગંડિકાઓ$(3)$ ફોસ્ફરસ
$(d)$ બેક્યુલોવાયરસ$(4)$ Bt-કોટન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo