વિધાન $X$: $LAB$ (લેક્ટિક એસિડ બૅક્ટેરિયા) પાચનતંત્ર માટે ખૂબ ઉપયોગી છે.
વિધાન $Y$: $LAB$ આપણને હોજરીમાં રહેલા નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.

  • A
    વિધાન $X$ સાચું,વિધાન $Y$ ખોટું છે.
  • B
    વિધાન $X$ ખોટું,વિધાન $Y$ સાચું છે.
  • C
    વિધાન $X$ અને $Y$ બંને ખોટાં છે.
  • D
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે.

Explore More

Similar Questions

દક્ષિણ ભારતનું પરંપરાગત પીણું નીચેનામાંથી શેમાંથી બનાવવામાં આવે છે?

$Streptococcus \text{ } thermophilus$ અને $Lactobacillus \text{ } bulgaricus$ નો ઉપયોગ શેના ઉત્પાદન માટે કરવામાં આવે છે?

સ્વિસ ચીઝના પાકવા (ripening) માટે નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે?

ચીઝ અને દહીં .......ની પેદાશ છે.

વિધાન: $Saccharomyces \text{ } cerevisiae$ જેવી ફૂગ (યીસ્ટ) નો ઉપયોગ બેકિંગ ઉદ્યોગમાં થાય છે.
કારણ: આથવણ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ થર્મલ વિસ્તરણ દ્વારા બ્રેડના લોટને ફૂલાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo