નીચેનામાંથી કયા સમુદાયો સમખંડીય ખંડતા (metameric segmentation) દર્શાવે છે?

  • A
    નુપૂરક (Annelida) અને સૂત્રકૃમિ (Aschelminthes)
  • B
    નુપૂરક (Annelida) અને મૃદુકાય (Mollusca)
  • C
    નુપૂરક (Annelida) અને સંધિપાદ (Arthropoda)
  • D
    શૂળચર્મી (Echinodermata) અને સંધિપાદ (Arthropoda)

Explore More

Similar Questions

આ પ્રાણીઓ અંડપ્રસવી અથવા અપત્ય અંડપ્રસવી છે અને અંત:ફલન દર્શાવે છે.

એનેલિડા (Annelids) ની તુલનામાં,પ્લેટીહેલ્મિન્થિસ (Platyhelminthes) શું દર્શાવે છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$A$. Physalia$1$. યકૃત કૃમિ (Liver fluke)
$B$. Taenia$2$. Sycon
$C$. Fasciola$3$. પટ્ટીકૃમિ (Tapeworm)
$D$. Scypha$4$. પોર્ટુગીઝ મેન-ઓફ-વોર

સાચો ક્રમ પસંદ કરો:

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

સંધિપાદ (Arthropoda) સમુદાયમાં જોવા મળતું ઉત્સર્જન અંગ કયું છે? ...........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo