સંધિપાદ (Arthropoda) સમુદાયમાં જોવા મળતું ઉત્સર્જન અંગ કયું છે? ...........

  • A
    હરિતપિંડ (Green glands)
  • B
    માલ્પિઘિયન નલિકાઓ (Malpighian tubules)
  • C
    જ્યોતકોષો (Flame cells)
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

કયો અપૃષ્ઠવંશી પ્રાણી સમુદાય પુન:સર્જનની ક્ષમતા માટે જાણીતો છે?

નીચેના સ્તંભોને જોડો.
$a$. કોષીય સ્તરનું આયોજન$1$. કોષ્ઠાંત્રી (Cnidarians)
$b$. અંગ સ્તરનું આયોજન$2$. પૃથુકૃમિ (Platyhelminthes)
$c$. અંગતંત્ર સ્તરનું આયોજન$3$. મેરુદંડી (Chordates)
$d$. પેશી સ્તરનું આયોજન$4$. સછિદ્ર (Porifera)

$a, b, c, d$ માટે સાચો ક્રમ પસંદ કરો.

માછલીઓના અભ્યાસને શું કહેવામાં આવે છે?

બંધ રુધિરાભિસરણ તંત્ર શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયું લક્ષણ પ્રાણી સૃષ્ટિ $(Animalia)$ નું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo