સમખંડતા (Metamerism) એ નીચેનામાંથી કોની લાક્ષણિકતા છે?

  • A
    નૂપુરક (Annelida) અને સંધિપાદ (Arthropoda)
  • B
    મૃદુકાય (Mollusca) અને મેરુદંડી (Chordata)
  • C
    પૃથુકૃમિ (Platyhelminthes) અને સંધિપાદ (Arthropoda)
  • D
    શૂળત્વચી (Echinodermata) અને નૂપુરક (Annelida)

Explore More

Similar Questions

સમાન દળ ધરાવતા બે પદાર્થો '$A$' અને '$B$' ને અનુક્રમે '$k_{1}$' અને '$k_{2}$' બળ અચળાંક ધરાવતી બે અલગ-અલગ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવ્યા છે. પદાર્થો એવી રીતે શિરોલંબ દોલન કરે છે કે જેથી તેમના મહત્તમ વેગ સમાન રહે. પદાર્થ $A$ અને પદાર્થ $B$ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?

પદાર્થ $B$ ની વિશિષ્ટ અવરોધકતા (resistivity) પદાર્થ $A$ કરતા બમણી છે. પદાર્થ $B$ ના બનેલા વર્તુળાકાર તારનો વ્યાસ પદાર્થ $A$ ના બનેલા તાર કરતા બમણો છે. જો બંને તારના અવરોધ સમાન હોય,તો તેમની લંબાઈનો ગુણોત્તર $l_B/l_A$ ....... થશે.

$3 \times 10^{-4} ~kg ~m^{-1}$ ની રેખીય ઘનતા ધરાવતી ખેંચાયેલી દોરી પર પ્રસરતા લંબગત તરંગનું સમીકરણ $y=0.2 \sin (1.5 x+60 t)$ છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. દોરીમાં તણાવ (ન્યુટનમાં) કેટલું હશે?

જો $\frac{3x^2 + 5}{(x^2 + 1)^2} = \frac{a}{x^2 + 1} + \frac{b}{(x^2 + 1)^2}$ હોય,તો $(a, b) = $

$HCOOH$ એ સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo