નીચેનામાંથી કયું પ્રાણી ચતુષ્ક ખંડી (ચાર ખંડવાળું) હૃદય ધરાવે છે?

  • A
    વ્હેલ
  • B
    અળસિયું
  • C
    શાર્ક
  • D
    સાલામાન્ડર

Explore More

Similar Questions

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(a)$ અનાવૃત બીજધારી $(p)$ ત્રિઅવયવી પુષ્પ
$(b)$ એકદળી $(q)$ પુષ્પનો અભાવ
$(c)$ દ્વિદળી $(r)$ આદિ પુષ્પ
$(d)$ ત્રિઅંગી $(s)$ ચતુરાવયવી કે પંચાવયવી પુષ્પ

$H_{3}PO_{3}$ ને નીચે દર્શાવેલ બંધારણો $1$ અને $2$ દ્વારા દર્શાવી શકાય છે. શું આ બે બંધારણોને $H_{3}PO_{3}$ ના રેઝોનન્સ હાઇબ્રિડના કેનોનિકલ સ્વરૂપો તરીકે લઈ શકાય? જો નહીં,તો તેનું કારણ આપો.

જો $X = \{ 4^n - 3n - 1 : n \in N \}$ અને $Y = \{ 9(n - 1) : n \in N \}$ હોય,તો $X \cup Y$ બરાબર શું થાય?

ઉગમબિંદુથી રેખાયુગ્મ $12x^2+25xy+12y^2+10x+11y+2=0$ પરના લંબ અંતરનો ગુણાકાર શોધો.

નીચેનામાંથી કયો આયન સૌથી વધુ ચુંબકીય મોમેન્ટ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo