નીચેનામાંથી કયા સજીવોમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે?

  • A
    સંધિપાદ (Arthropoda)
  • B
    મૃદુકાય (Mollusca)
  • C
    નુપૂરક (Annelida)
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

વર્ગ-$Amphibia$ અને વર્ગ-$Reptilia$ માં આવતા પ્રાણીઓમાં સામાન્ય લક્ષણો કયા છે?

નીચેની કૉલમ જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ બાબૅસ (Barbus)$(i)$ અધિચર્મીય ભીંગડા
$(b)$ મગર (Crocodile)$(ii)$ મસ્તકનો અભાવ
$(c)$ એમ્ફિઓકસસ (Amphioxus)$(iii)$ સાઈક્લોઈડ ભીંગડા
$(d)$ લેમ્પ્રી (Lamprey)$(iv)$ ભીંગડાવિહીન ત્વચા

$Trypanosoma$ $gambiense$ નો ચેપી તબક્કો કયો છે?

નીચેની યાદીમાંથી કાસ્થિમત્સ્ય (Chondrichthyes) અને અસ્થિમત્સ્ય (Osteichthyes) માટેનાં લક્ષણો અલગ તારવો:
$I$ - પ્લવનાશય ગેરહાજર,$II$ - ઝાલરઢાંકણ (Operculum) ગેરહાજર,$III$ - સાયકલોઈડ કે ટીનોઈડ ભીંગડા,$IV$ - પ્લેકોઈડ ભીંગડા,$V$ - વક્ષસ્થ મુખ,$VI$ - અગ્રસ્થ મુખ,$VII$ - અંત:ફલન,$VIII$ - બાહ્યફલન.
કાસ્થિમત્સ્ય અને અસ્થિમત્સ્ય માટે સાચો સમૂહ પસંદ કરો.

$S$ વિધાન: જલજીવન,ઝાલરો,મીનપક્ષ અને ભીંગડાં એ માછલી જૂથનાં લક્ષણો છે.
$R$ કારણ: બાહ્યકર્ણ (કર્ણપલ્લવ) અને શરીર પર વાળ એ સસ્તન વર્ગનાં લક્ષણો છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,$R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo