નીચેના પૈકી કઈ સંગ્રાહક કણિકાઓ (inclusion bodies) જીવાણુના કોષરસમાં ગેરહાજર હોય છે?

  • A
    ફોસ્ફેટ કણિકાઓ
  • B
    સલ્ફેટ કણિકાઓ
  • C
    સિયાનોફાયસિયન કણિકાઓ
  • D
    ગ્લાયકોજન કણિકાઓ

Explore More

Similar Questions

જીવાણુના ઉપાંગોને .......... કહે છે.

નીચેનામાંથી કયો સજીવ સુકોષકેન્દ્રી (eukaryotic) કોષનું ઉદાહરણ નથી?

નીચેનામાંથી કોને $genophore$ (જનીનધારક) કહી શકાય?

બેક્ટેરિયલ કોષમાં મુખ્ય $DNA$ સિવાય જોવા મળતા નાના,ગોળાકાર,વધારાના રંગસૂત્રીય $DNA$ અણુને શું કહેવાય છે?

કયા કોષો ખૂબ ઝડપથી વિભાજન પામે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo