નીચેના પૈકી કઈ સ્વયં-બેવડાતી (self-replicating) અંગિકા છે?

  • A
    લાયસોઝોમ્સ
  • B
    અંતઃકોષરસજાળ
  • C
    કણાભસૂત્ર
  • D
    પેરોક્સિઝોમ

Explore More

Similar Questions

દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિઓ પર આધારિત છે?

કોષમાં શ્વસનક્રિયાનું સ્થાન કયું છે?

નીચેનામાંથી કયું ફોસ્ફોરાયલેટિંગ એકમ છે?

વિધાન $P$ અને $Q$ વાંચો:
$P$: દરેક કોષમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ પર આધારિત નથી.
$Q$: વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે.
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

માઈટોકોન્ડ્રિયલ $DNA$ એ ન્યુક્લિયર $DNA$ થી નીચેના કારણે અલગ પડે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo