નીચેનામાંથી કયા સજીવોમાં તારાકેન્દ્ર (Centrioles) જોવા મળે છે?

  • A
    આવૃત્ત બીજધારી (Angiosperms)
  • B
    લીલ (Algae)
  • C
    ફૂગ (Fungi)
  • D
    બંને $(B)$ અને $(C)$

Explore More

Similar Questions

સેન્ટ્રોસોમ (તારાકાય) નું કાર્ય શું છે?

વિધાન $X$ : આધારકણિકાઓ (Basal bodies) પક્ષ્મો અને કશાના નિર્માણમાં સંકળાયેલ છે.
વિધાન $Y$ : કોષકેન્દ્રિકાઓ (Nucleoli) કોષકેન્દ્ર અને રંગસૂત્ર દ્રવ્ય ધરાવે છે.

પક્ષ્મ (cilia) અને કશા (flagella) માં કયું પ્રોટીન રહેલું હોય છે?

સેન્ટ્રિઓલ (તારાકેન્દ્ર) નું કાર્ય શું છે?

આપેલ પક્ષ્મ/કશાના આડછેદમાં $A, B, C$ અને $D$ તરીકે દર્શાવેલ ઘટકોને ઓળખો. સાચું નામનિર્દેશન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo