નીચેનામાંથી કયું તારાકેન્દ્ર (centrosome) સાથે સંકળાયેલ નથી?

  • A
    દ્વિધ્રુવીય ત્રાક (bipolar spindle) ના નિર્માણનું આયોજન
  • B
    આધાર કણિકાઓ (basal bodies) નું નિર્માણ
  • C
    પક્ષ્મ (cilia) અને કશા (flagella) નું નિર્માણ
  • D
    રંગસૂત્રોનું હલનચલન

Explore More

Similar Questions

કઈ રચના પ્રાણી કોષમાં હાજર છે પરંતુ વનસ્પતિ કોષમાં ગેરહાજર છે?

કોષવિભાજનમાં ભાગ લેતી કઈ અંગિકા વનસ્પતિકોષમાં ગેરહાજર હોય છે?

$Cilia$ (પક્ષ્મ) અને $Flagella$ (કશા) એ કોષરસસ્તરના વાળ જેવી રચનાઓ છે. $Cilia$ એ નાની રચનાઓ છે જે હલેસાની જેમ કામ કરે છે,જેનાથી કાં તો કોષનું અથવા તેની આસપાસના પ્રવાહીનું હલનચલન થાય છે.

પક્ષ્મ (Cilia) અને કશા (Flagella) બંને . . . . . . ધરાવે છે.

નીચેનામાંથી તારાકેન્દ્ર (Centrosome) નું કાર્ય કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo