નીચે આપેલ કોષ અંગિકાઓના કયા જૂથમાં $DNA$ જોવા મળે છે?

  • A
    કણાભસૂત્ર,રિબોઝોમ્સ અને હરિતકણ
  • B
    કોષકેન્દ્ર,કણાભસૂત્ર અને હરિતકણ
  • C
    કોષકેન્દ્ર,રિબોઝોમ્સ અને કણાભસૂત્ર
  • D
    કોષકેન્દ્ર,રિબોઝોમ્સ અને હરિતકણ

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A, B, C, D$ અને $E$ લેબલને ઓળખો. નીચે મુજબના ઘટકો આપેલા છે:
$(i)$ $SER$
$(ii)$ રિબોઝોમ
$(iii)$ કોષકેન્દ્ર
$(iv)$ કોષકેન્દ્ર છિદ્ર
$(v)$ $RER$

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ વનસ્પતિ કોષદિવાલ$(P)$ પ્રોટીન
$(2)$ બેક્ટેરિયલ કોષદિવાલ$(Q)$ સેલ્યુલોઝ
$(3)$ ફૂગની કોષદિવાલ$(R)$ એમિનો શર્કરા
$(4)$ વાયરસનું કેપ્સિડ$(S)$ કાઈટીન

નીચેનામાંથી કયું એક કોષીય ભાગ તરીકે સાચું વર્ણવેલ છે?

નીચેનામાંથી કોષ અંગિકાઓના કયા સમૂહમાં $DNA$ જોવા મળે છે?

સુકોષકેન્દ્રી કોષોમાં અંગિકાઓ હોય છે જે:
$(a)$ પટલ દ્વારા આવરિત ન હોય
$(b)$ એકલ પટલ દ્વારા આવરિત હોય
$(c)$ બેવડા પટલ દ્વારા આવરિત હોય
વિવિધ કોષીય અંગિકાઓને આ ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo