મત્સ્યઉદ્યોગમાં આધુનિક પદ્ધતિઓનો અમલ શા માટે કરવામાં આવે છે?

  • A
    જરૂરિયાતોને પહોંચી વળે તેટલી મત્સ્ય પેદાશો મેળવવા માટે.
  • B
    દરિયાઈ વનસ્પતિના ઉત્પાદનમાં વધારો કરવા માટે.
  • C
    મીઠા પાણીના પ્રાણીઓના ઉત્પાદનમાં વધારો કરવા માટે.
  • D
    આપેલા તમામ કારણો માટે.

Explore More

Similar Questions

હૃદયના સ્નાયુ તંતુઓ કંકાલ સ્નાયુ તંતુઓ કરતા કેવી રીતે અલગ પડે છે?

જો $L: ax + by + c = 0$ એક ચલિત રેખા હોય,જ્યાં $a, b$ અને $c$ એ $AP$ ના અનુક્રમે બીજા,ચોથા અને સાતમા પદ હોય,તો $L$ કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

એક પ્રોટોનને $V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે ત્યારે તેની સાથે સંકળાયેલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો $\alpha$-કણ માટે પણ સમાન દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ મેળવવી હોય, તો તેને કેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવો પડે?

એક પદાર્થ બળ $F_1$ ની અસર હેઠળ $\frac{4}{5} \ s$ ના આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ $(SHM)$ કરે છે. જો બળ બદલીને $F_2$ કરવામાં આવે,તો તે $\frac{3}{5} \ s$ ના આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો બંને બળો $F_1$ અને $F_2$ એકસાથે પદાર્થ પર એક જ દિશામાં કાર્ય કરે,તો તેનો નવો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo