$S -$ વિધાન: કોષનું કાર્યક્ષમ કદ અર્ધીકરણ દ્વારા જળવાય છે.
$R -$ કારણ: સજીવોમાં પેઢી દર પેઢી ચોક્કસ પ્રકારનાં અને નિશ્ચિત સંખ્યામાં રંગસૂત્રો સમવિભાજન દ્વારા જળવાય છે.

  • A
    $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
  • B
    $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $S$ સાચું છે અને $R$ ખોટું છે.
  • D
    $S$ અને $R$ બંને ખોટા છે.

Explore More

Similar Questions

નીચે આપેલાં પૈકી કયું યુગ્મ અસત્ય છે?

$A$: અનાફેઝ-$II$ દરમિયાન,રંગસૂત્રની રંગસૂત્રિકાઓ અલગ થાય છે.
$R$: સમભાજન દરમિયાન રંગસૂત્રનું સેન્ટ્રોમિયર અનાફેઝ તબક્કામાં વિભાજિત થાય છે.

કોષચક્રના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

કોષની બહુકોષકેન્દ્રીય સ્થિતિને શું કહે છે?

ખોટા વિધાનો ઓળખો:
$(1)$ અર્ધીકરણમાં $DNA$ સ્વયંજનનનું ફક્ત એક જ ચક્ર જોવા મળે છે.
$(2)$ અર્ધીકરણ-$I$ ના અંતે ચાર એકકીય કોષોનું સર્જન થાય છે.
$(3)$ સમસૂત્રીભાજન સામાન્ય રીતે માત્ર દ્વિકીય કોષો પૂરતું મર્યાદિત છે.
$(4)$ યીસ્ટમાં,કોષચક્ર પૂર્ણ થવા માટે આશરે $90$ મિનિટનો સમય લાગે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo