$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$
$(1)$ ત્રાકતંતુઓના જોડાણનું સ્થાન$(P)$ કોષચક્ર
$(2)$ સમજાત રંગસૂત્રોની જોડી$(Q)$ કાયનેટોકોર્સ
$(3)$ જનીનોની ફેરબદલી$(R)$ સાયનોપ્સિસ
$(4)$ બે ક્રમિક કોષવિભાજન વચ્ચેનો ગાળો$(S)$ વ્યતીકરણ

  • A
    $(1-P), (2-Q), (3-R), (4-S)$
  • B
    $(1-Q), (2-P), (3-S), (4-R)$
  • C
    $(1-Q), (2-R), (3-S), (4-P)$
  • D
    $(1-S), (2-R), (3-P), (4-Q)$

Explore More

Similar Questions

સમભાજન (Mitosis) ની પૂર્વાવસ્થા અને અર્ધીકરણ (Meiosis) ની પૂર્વાવસ્થા વચ્ચેનો તફાવત આપો.

સાચાં વાક્યો શોધો.
$(i)$ દૈહિક કોષોમાં સમભાજન થાય છે અને પ્રજનનકોષોમાં અર્ધીકરણ થાય છે.
$(ii)$ સમભાજન દરમિયાન $DNA$ એક કોષવિભાજન માટે એક વખત સ્વયંજનન પામે છે અને અર્ધીકરણમાં બે કોષવિભાજન માટે $DNA$ બે વખત સ્વયંજનન પામે છે.
$(iii)$ લિંગી અને અલિંગી બંને રીતે પ્રજનન કરતા સજીવોમાં અર્ધીકરણ અને સમભાજન જોવા મળે છે.

કોલમ-$I$,કોલમ-$II$ અને કોલમ-$III$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
કોલમ-$I$ (કોષની અવસ્થા)કોલમ-$II$ (કોષ વિભાજનનો તબક્કો)કોલમ-$III$ (લાક્ષણિકતાઓ)
$(A)$ ભાજનાવસ્થા (Metaphase)$(I)$ ભાજનોત્તર અવસ્થા (Anaphase)$(a)$ રંગસૂત્રના આકારના અભ્યાસ માટે શ્રેષ્ઠ તબક્કો
$(B)$ ભાજનોત્તર અવસ્થા (Anaphase)$(II)$ અંત્યાવસ્થા (Telophase)$(b)$ કોષરસ વિભાજન પછી આવે છે
$(C)$ અંત્યાવસ્થા (Telophase)$(III)$ આંતરાવસ્થા (Interphase)$(c)$ રંગસૂત્રિકાઓનું અલગીકરણ
$(D)$ આંતરાવસ્થા (Interphase)$(IV)$ ભાજનાવસ્થા (Metaphase)$(d)$ કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃનિર્માણ

કયા પ્રકારનું કોષ વિભાજન પ્રત્યક્ષ અથવા આદિ પ્રકારનું છે?

નીચેનામાંથી કઈ જોડ અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo