| સમભાજનની પૂર્વાવસ્થા | અર્ધીકરણની પૂર્વાવસ્થા |
|---|---|
| $(i)$ સમગ્ર કોષચક્રની સરખામણીમાં ટૂંકો સમયગાળો ધરાવે છે. | $(i)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ ખૂબ જ લાંબો સમયગાળો ધરાવે છે. |
| $(ii)$ તેમાં કોઈ ઉપ-અવસ્થાઓ હોતી નથી. | $(ii)$ તે પાંચ ઉપ-અવસ્થાઓમાં વહેંચાયેલ છે: લેપ્ટોટીન,ઝાયગોટીન,પેકીટીન,ડીપ્લોટીન અને ડાયાકીનેસિસ. |
| $(iii)$ રંગસૂત્રો સેન્ટ્રોમિયર સાથે જોડાયેલા બે સિસ્ટર ક્રોમેટિડ્સના બનેલા હોય છે. | $(iii)$ સમજાત રંગસૂત્રો જોડાઈને બાયવેલેન્ટ અથવા ટેટ્રાડ બનાવે છે. |
| $(iv)$ વ્યતિકરણ (Crossing over) કે કાયઝ્માનું નિર્માણ થતું નથી. | $(iv)$ વ્યતિકરણ અને કાયઝ્માનું નિર્માણ એ તેની લાક્ષણિકતાઓ છે. |
Explore More
| કૉલમ $I$ | કૉલમ $II$ |
| $A$. સાયનેપ્સિસ દ્વારા સમજાત રંગસૂત્રોની ગોઠવણી | $(i)$ ભાજનાવસ્થા $II$ (Anaphase $II$) |
| $B$. $RNA$ અને પ્રોટીનનું સંશ્લેષણ | $(ii)$ ઝાયગોટીન (Zygotene) |
| $C$. રીકોમ્બિનેઝ ઉત્સેચકની ક્રિયા | $(iii)$ $G_2$ તબક્કો |
| $D$. સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી પરંતુ રંગસૂત્રિકાઓ વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે | $(iv)$ ભાજનાવસ્થા $I$ (Anaphase $I$) |
| $(v)$ પેકીટીન (Pachytene) |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo