વિધાન $X$: કોષ વિભાજનની પ્રક્રિયા સજીવની વૃદ્ધિ માટે અનિવાર્ય છે.
વિધાન $Y$: $DNA$ નું સ્વયંજનન અને $DNA$ નું વિભાજન કોષ વિભાજન માટે જરૂરી છે.

  • A
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે. $Y$ એ $X$ ની સમજૂતી નથી.
  • B
    વિધાન $X$ અને $Y$ બંને સાચાં છે. $Y$ એ $X$ ની સાચી સમજૂતી છે.
  • C
    વિધાન $X$ સાચું છે. વિધાન $Y$ ખોટું છે.
  • D
    વિધાન $X$ ખોટું છે. વિધાન $Y$ સાચું છે.

Explore More

Similar Questions

સમભાજન (mitosis) ની આ ઘટનાઓને તેમના સાચા ક્રમમાં ગોઠવો:
$a -$ રંગસૂત્રોના સમૂહની આસપાસ કોષકેન્દ્રપટલનું નિર્માણ થાય છે.
$b -$ ત્રાકતંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર સાથે જોડાય છે.
$c -$ રંગસૂત્રોનું ઘનીકરણ.
$d -$ સેન્ટ્રોમિયરનું વિભાજન અને રંગસૂત્રિકાઓનું અલગ થવું.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$a -$ કોષચક્રનો સમયગાળો સજીવથી સજીવ અને કોષના પ્રકાર મુજબ બદલાઈ શકે છે.
$b -$ $DNA$ સંશ્લેષણ માત્ર પેકીટીન અવસ્થામાં થાય છે.
$c - G_1$ તબક્કો એ સમભાજન અને $DNA$ પ્રતિકૃતિની શરૂઆત વચ્ચેનો સમયગાળો છે.

નીચેના યોગ્ય જોડકાં જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ પુખ્ત માનવ શરીરમાં કોષોની સંખ્યા$(p)$ $90$ મિનિટ
$(b)$ માનવ કોષના કોષચક્રનો સરેરાશ સમય$(q)$ $10^{14}$
$(c)$ આંતરાવસ્થાના કુલ પેટા તબક્કા$(r)$ $24$ કલાક
$(d)$ યીસ્ટના કોષચક્રનો સરેરાશ સમય$(s)$ $3$

સમભાજન (Mitosis) ની પૂર્વાવસ્થા અને અર્ધીકરણ (Meiosis) ની પૂર્વાવસ્થા વચ્ચેનો તફાવત આપો.

કોષચક્રના તબક્કાઓ નીચે આપેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ લેબલ દ્વારા દર્શાવેલ તબક્કાને યોગ્ય રીતે ઓળખે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo