કાઇનેટોકોર એટલે શું?

  • A
    સેન્ટ્રોમિયરની સપાટી પર આવેલી નાની તકતી જેવી રચના.
  • B
    સેન્ટ્રોમિયર સાથે ત્રાકતંતુઓનું જોડાણ સ્થાન.
  • C
    રંગસૂત્રની ભુજાઓના જોડાણસ્થાને આવેલી રચના.
  • D
    ઉપર્યુક્ત ત્રણેય.

Explore More

Similar Questions

એક દૈહિક કોષ જેણે તેના કોષચક્રનો $S$ તબક્કો પૂર્ણ કર્યો છે,તેની સરખામણી સમાન જાતિના જનનકોષ સાથે કરવામાં આવે તો તેમાં:

એક વિદ્યાર્થી દ્વારા ખેતરમાંથી લાવવામાં આવેલા છોડમાં ટેલોફેઝ (અંત્યાવસ્થા) તબક્કાનો કોષ જોવામાં આવે છે. તે તેના શિક્ષકને કહે છે કે આ કોષ ટેલોફેઝ તબક્કાના અન્ય કોષો જેવો નથી. તેમાં કોષ પટ્ટિકા (cell plate) નું નિર્માણ થતું નથી અને તેથી આ કોષ અન્ય વિભાજન પામતા કોષોની તુલનામાં વધુ સંખ્યામાં રંગસૂત્રો ધરાવે છે. આના પરિણામે શું થશે?

......... માં $DNA$ સ્વયંજનન જોવા મળે છે.

જો કોષમાં આંતરાવસ્થા $(interphase)$ દરમિયાન $14$ રંગસૂત્રો હોય,તો $G_{1}$ તબક્કે,$S$ તબક્કા પછી અને $M$-તબક્કા પછી કોષમાં કેટલા રંગસૂત્રો હશે?

સાચાં વિધાનો ઓળખો:
$(i)$ અર્ધીકરણની પૂર્વાવસ્થા-$I$ દરમિયાન સમજાત રંગસૂત્રો વચ્ચે સાયનેપ્સીસ થાય છે.
$(ii)$ અર્ધીકરણની ભાજનોત્તરાવસ્થા-$II$ દરમિયાન સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે.
$(iii)$ સમભાજનની અંત્યાવસ્થા દરમિયાન ત્રાકતંતુઓ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે.
$(iv)$ અર્ધીકરણની અંત્યાવસ્થા-$I$ ના તબક્કે કોષકેન્દ્ર પુનઃ દેખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo