નીચેનામાંથી કઈ વનસ્પતિમાં નર અને માદા જન્યુજનક એકકીય,સ્વયંપોષી અને સ્વતંત્ર મુક્તજીવી હોય છે?

  • A
    એરંડી (Ricinus)
  • B
    પાઈનસ (Pinus)
  • C
    એન્થોસિરોસ (Anthoceros)
  • D
    રાઈ (Brassica)

Explore More

Similar Questions

નીચેના વિકલ્પોમાંથી બ્રાયોફાઇટ (દ્વિઅંગી) ઓળખો.

$Funaria$ નું શરીર કેવું હોય છે?

આપેલ ચાર્ટમાં '$X$' માટે કયું યોગ્ય છે? (ચાર્ટ અપુષ્પી વનસ્પતિઓને થેલોફાઈટા,બ્રાયોફાઈટા અને ટેરિડોફાઈટામાં વર્ગીકૃત કરે છે)

$Marchantia$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$Funaria$ માં પુંજન્યુધાની (antheridia) ની વચ્ચે જોવા મળતી લીલી,સીધી,વંધ્ય,વાળ જેવી રચનાઓને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo