મહાબીજાણુંધાની (megasporangium) ને આવૃતબીજધારીઓની કઈ રચના સાથે સરખાવી શકાય?

  • A
    પુંકેસર
  • B
    સ્ત્રીકેસર
  • C
    અંડક
  • D
    પુષ્પ

Explore More

Similar Questions

હીટરોસીસ (Heterosis) એટલે ........ .

ઇથેનોલની $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી નીચેનામાંથી શું મળતું નથી?

જ્યારે સીલિંગ ફેન બંધ કરવામાં આવે છે,ત્યારે તેની કોણીય વેગ અડધો થાય ત્યાં સુધીમાં તે $36$ પરિભ્રમણ પૂર્ણ કરે છે. સ્થિર થતા પહેલા તે બીજા કેટલા પરિભ્રમણ કરશે? (સમાન કોણીય મંદન ધારો)

જો $x=9$ એ અતિવલય $x^2-y^2=9$ ની સ્પર્શકની જીવા (chord of contact) હોય,તો સ્પર્શબિંદુઓ પૈકીના એક બિંદુએ સ્પર્શકનું સમીકરણ શું થાય?

એક પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. $x$ સ્થાનાંતરે તેની સ્થિતિ ઉર્જા $E_1$ છે અને $y$ સ્થાનાંતરે તેની સ્થિતિ ઉર્જા $E_2$ છે. $(x+y)$ સ્થાનાંતરે સ્થિતિ ઉર્જા $(E)$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo