અનાવૃત બીજધારી (Gymnosperms) નો ભ્રૂણપોષ $...$ હોય છે.

  • A
    એકકીય
  • B
    દ્વિકીય
  • C
    ત્રિકીય
  • D
    ચતુષ્કીય

Explore More

Similar Questions

જો $m$ અને $\sigma^2$ એ યાદચ્છિક ચલ $X$ ના મધ્યક અને વિચરણ હોય,જેનું વિતરણ નીચે મુજબ છે:
$X = x$$0$$1$$2$$3$
$P(X = x)$$\frac{1}{3}$$\frac{1}{2}$$0$$\frac{1}{6}$

તો:

આવર્ત અને સમૂહના સંદર્ભમાં,$Z=114$ ધરાવતા તત્વને તમે ક્યાં સ્થાન આપશો?

જ્યારે ક્લોરીનને જલીય હાઈપો દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે કઈ નીપજો બને છે?

$Ge$ અને $Si$ ડાયોડ અનુક્રમે $0.3 \ V$ અને $0.7 \ V$ પર વહન કરે છે. નીચેની આકૃતિમાં,જો $Ge$ અને $Si$ ડાયોડના જોડાણો ઉલટાવવામાં આવે,તો $V_0$ નું મૂલ્ય .....$V$ જેટલું બદલાય છે.

$0.1 ~kg$ દળ અને $2.45 ~m$ લંબાઈનું એક સમાન દોરડું એક દ્રઢ આધાર પરથી લટકાવેલું છે. દોરડામાં ઉત્પન્ન થયેલા લંબગત તરંગને દોરડાની સંપૂર્ણ લંબાઈ કાપવા માટે લાગતો સમય કેટલો હશે ($~s$ માં)? ($g=9.8 ~m/s^2$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo